સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ – અમદાવાદ દ્વારા સ્નેહ મિલન સમારોહ વર્ષ 2025 નુ આયોજન કરવા માં આવ્યુ. જેમાં આપણે બધા એકઠા થઈને ઘણા આનંદના અને યાદગાર પળો સાથે વિતાવ્યા.
સુંદર સમારોહની જલક જ્યાં દોસ્તી, મસ્તી અને અનેક રંગોનો આનંદ લેવાયો. આ એવા પળો છે જે હંમેશા આપણા દિલમાં તાજા રહી જશે. તમે પણ આ યાદોને જીવંત કરો અને માણો આ ખૂબસૂરત સમારોહની યાદો!